દિલીપ પરીખ
શબ્દોનો ઘોંઘાટ મને નથી ગમતો શાંતિના શબ્દો તમને નથી ગમતા પણ જાણો છો? એ જ છે રહસ્ય આપણી સંવાદિતાનો