Archive for January, 2011

PADMSHRI award for my brother, Munibhai Mehta!!!!!

Posted in Uncategorized by saryu on January 25th, 2011
Namaste,
My brother Munibhai, Dr.Mahesh Haribhai Mehta, is honored with one of India’s most prestigious national awards, PADMSHRI.
We are proud of him, as always.
Love,
Saryu-Dilip

chairman@glsbiotech.com
Dr.M.H.Mehta, Chairman-GLS-Biotech, Vadodara, Gujarat .

પદ્મશ્રી
હરિ જાન્હવીનું કમલ બીજ

સુદ ભાણજી નાના  નીરજ

ઋજુ સ્નેહ સરયૂ  સાથમાં
રહ્યું સુખ ઈલા સહવાસમાં

સત્ કર્મ  પ્રખર પ્રભાસમાં
આ  પદ્મશ્રી  મુનિ  હાથમાં.

—-લે.સરયૂ
માતા-ભાગીરથી-તખલ્લુસ, જાન્હવી
પિતા- હરિભાઇ
માતામહ- ભાણજી દવે
બહેન-  સરયૂ
પત્ની-  ઈલા
મહેશ- મુનિ


વિચાર વમળાટ

Posted in કાવ્યો by saryu on January 9th, 2011

વિચાર વમળાટ

ઊન્મત્ત  વિચાર,   નિર્વિચારમાં  નમાવી  ને

ડંખતી  ફરિયાદ,નીરવ યાદમાં ભુલાવી  ને

વસમાં   વિરોધને,   સુહાણમાં   સમાવી    ને

અતડા  અંગતને, અણજાણ  જન બનાવી  ને

વાસનાના  વટને,  જ્ઞાનયજ્ઞમાં  હુલાવી   ને

દ્વેષભાવ અગ્નિ,  શાંત શીતળ  બનાવી    ને

પ્રેમના    વહેણમાં,  લઈ  સૌને   સમાવી    ને

નિર્ગુણ   અચેતમાં,       ચેતના   જગાવી   ને

વિષૈલા  વમળાટને,  વિશ્વાસે   વિસારી   દઉં

મનુષ્ જન્મ મળીયો, અણમોલો બનાવી દઉં

—————-

સુહાણ=સમાધાન

| Comments off


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.