
દિલીપ પરીખ
શબ્દોનો ઘોંઘાટ મને નથી ગમતો
શાંતિના શબ્દો તમને નથી ગમતા
પણ જાણો છો?
એ જ છે રહસ્ય આપણી સંવાદિતાનો

દિલીપ પરીખ
શબ્દોનો ઘોંઘાટ મને નથી ગમતો
શાંતિના શબ્દો તમને નથી ગમતા
પણ જાણો છો?
એ જ છે રહસ્ય આપણી સંવાદિતાનો
RSS feed for comments on this post · TrackBack URI


Vijay Shah said,
January 5, 2008 @ 2:33 am
એ જ છે રહસ્ય આપણી સંવાદિતાનો
સુંદર!
Urmi said,
January 9, 2008 @ 3:26 am
વાહ.. ખૂબ જ મજાનું ચિત્ર બનાવ્યું છે… અભિનંદન !
pravina Avinash said,
February 26, 2008 @ 7:18 pm
શબ્દ અને શાંતિનું મિલન સ્થળ છે સંવાદિતા.
manvant said,
April 16, 2008 @ 11:16 pm
શબ્દ ને શાન્તિ બન્નેને સાચવવા જેવાઁ નથી લાગતાઁ ?
Dharmesh Vyas said,
August 27, 2008 @ 11:13 am
બહુ સરસ… ખુબ ખુબ અભિનંદન