Archive for December, 2007

Posted in દિલીપના ચિત્રો by saryu on December 9th, 2007


દિલીપ પરીખ

શબ્દોનો ઘોંઘાટ મને નથી ગમતો
શાંતિના શબ્દો તમને નથી ગમતા
પણ જાણો છો?
એ જ છે રહસ્ય આપણી સંવાદિતાનો