રિધ્ધિ-સિધ્ધિ

Posted in કાવ્યો by saryu on May 15th, 2007

મનના   માહોલમાં   આવે  જો   શુધ્ધિ
કામ ક્રોધ મોહ  પર આવે તો  સિધ્ધિ
બંધનને  મોક્ષનું   કારણ    એક બુધ્ધિ
યોગના હલેસા સાથ યમનિયમ વિદિ
જનમો    જનમથી    ભેગી    જે    કીધિ
જાય ના જડમૂળથી   મનની   ઉપાધિ
ઉત્તરોત્તર  મનવામાં   શાંતિની  વૃધ્ધિ
અંતે આવે છે  સહજ  શાતાની   રિધ્ધિ

Leave a Comment


 Type in