પરિચય-introduction Saryu Parikh
વતન ભાવનગરે મીઠો વાસ
‘ગંગોત્રી’ મુજ મૈયર આવાસ
હરિભાઈ પ્રમાણિક પિતા
કવિયેત્રી ભાગીરથી માતા
ગૌરવ લઉ મુનિભાઈ ભ્રાતા
કલાકાર દિલીપ જીવનસાથી
બાળકો બે પ્રભુની કૃપાથી
અમેરીકામાં વર્ષોના વાસી
આધ્યાત્મિક જ્ઞાનનાં પિપાસી
સંગીત સાહિત્યના મીમાંસી
સરયૂ પરીખ
Saryu Dilip Parikh
I was born and raised in Bhavnagar, Gujarat State,India, surrounded by poets in the family. Married to Dilip, a Physicist, an Artist, a Music lover and a student. My poems are the result of our spiritual studies and of the encouragement of The Gujarati Sahitya Sarita of Houston. Feel blessed with two children and two Grandchildren. Education: MSc.Botany. Medical Technologist.
saryuparikh@yahoo.com Phone# 512-712-5170
Dilip’s Painting: hdkp@yahoo.com
Saryu Dilip Parikh
13221 Mesa Verde Dr.
Austin
Texas-78737
