अति सदा वर्जयेत
અતિ
પ્યાર પ્રેમનુ મધુર આ બંધન સંસારીને બાંધે,
અતિપ્રેમના પાશમાં પરવશ મોહમાં બદલી જાયે,
પ્રેમ થાપટ મારી બોલે, અતિ અતિને ત્યાગ,
રે માનવ! અતિ અતિને ત્યાગ.
યમ આહાર વિહાર ને નિદ્રા , કૃષ્ણ ગાંવ લઈ જાયે,
અતિની આગમાં લપટાઈને સ્વ સર્વસ્વ જલાવે,
સમતા થાપટ મારી બોલે, અતિ અતિને ત્યાગ,
રે માનવ! અતિ અતિને ત્યાગ.
કર્મ ધર્મ જે જીવન ચક્કર સહજ ભાવ ચલાવે,
અતિ કર્મ ને અણસમજણમાં ફળને વિફળ બનાવે,
કેશવ થાપટ મારી બોલે, અતિ અતિને ત્યાગ,
એ માનવ! અતિ અતિને ત્યાગ.
————
अति सदा वर्जयेत
प्यार प्रेमका मधुर ये बंधन सब संसारको बांधे,
अतिप्रेमके पाशमे परवश मोहमे बदल ये जाये,
प्रेम ये थापट मारके बोले, अति अतिको त्याग,
रे मानव ! अति अतिको त्याग———
यम आहार विहार व निद्रा कृष्ण गांव ले जाये,
अतिकी आगमे लीपट लीपटकर अपने आप जलाये,
समता थापट मारके बोले अति अतिको त्याग,
रे मानव !अति अतिको त्याग———-
कर्म क्रिया जो जीवन चक्कर सहज भाव चलाये,
अतिकर्म जो अनजानेमे फलको विफल बनाये,
केशव थापट मारके बोले अति अतिको त्याग,
रे मानव ! अति अतिको त्याग———-
—————
devika Dhruva said,
May 28, 2010 @ 1:53 pm
સરસ..અને સાચું….
अति सर्वत्र वर्जयेत…