દીકરીને ખોળે
our grandson: Kethan. birthdate:8/28/2007–daughter Sangita-Mridul
આજે પૌત્રજન્મની પળમાં
મારી નજર જુએ અતિતમા
મારી દીકરી,
નાજુક ફૂલ હતી એ ત્યારે
મીઠી કળી સી મારે ક્યારે
મહેકી સુગંધ શાંત સમીરે
અહીંતહીં દોડતી હરણી ફાળે
આજે,
નવજાત શિશુ લઈ ખોળે
મૃદુલ હાસ્યભયૉ હિલોળે
મારી ભીની આંખ નિહાળે
દીકરી ખીલી સોળ કળાયે


Powered By
said,
August 30, 2007 @ 4:26 am
મારી ભીની આંખ નિહાળે
દીકરી ખીલી સોળ કળાયે
vah!
maa ane dikaraane tabiyat saachavasho ane saune abhinandan
said,
August 31, 2007 @ 9:08 am
congretulations.
said,
August 31, 2007 @ 9:28 am
પ્રથમ સંતાનના જન્મ વખતે એક માતા પણ જન્મ લે છે.
એમાંય નવી જન્મેલી માતા ય એક વાર એક માતાને જન્માવી ચુકી હતી તેનું સ્મરણ સોળકળાએ ખીલવી મુકે છે, સૌને.
કાવ્યમાં ખીલવા માટે આ ભાવ ક્યારેય જુનો થતો નથી.
said,
August 31, 2007 @ 2:27 pm
આજે,
નવજાત શિશુ લઈ ખોળે
મૃદુલ હાસ્યભયૉ હિલોળે
મારી ભીની આંખ નિહાળે
દીકરી ખીલી સોળ કળાયે
very nice poem! and accept our heartily congratulation !
Vishwadeep-Rekha
said,
September 7, 2007 @ 4:44 pm
માતૃભાવમાં કેટકેટલા રંગો છલકાઈ શકે છે! જીવન સાતત્યના દર્શન સાથે માના હ્રદયે છલકાતી લાગણીઓની પ્રેમભીની અભિવ્યક્તિ.
… હરીશ દવે અમદાવાદ
Wahoo said,
October 6, 2007 @ 11:47 am
Thank you for sharing!