Comments on: ઉપેક્ષા
By: Wahoo
Thank you for sharing!
પીળાં પાન હવે લીલાં ના થાય ! પહેલાં તો લીલાં જ હતાંને ?
બધાં કાવ્યો પૈકી આ ખૂબ જ ગમ્યું.બહેન, તમે અભિનંદનનાં અધિકારી
છો જ ! મારું…”અમે પાનખરમાં બહારો કરી છે” કાવ્ય યાદ આવ્યું.વળી
…પીળાં પર્ણો કદી નથી થતાં કોઇ કાળે જ લીલાં :
…ભાંગ્યાં હૈયાં કદી નથી થતાં કોઇ કાળે રસીલાં ! પણ યાદ આવ્યું.
ખરેખર,મન,મોતી અને કાચ તૂટેલાં ક્યાં સંધાય છે ? તમારી  લાગણીમાં
મારો સૂર પુરાવું છું.અસ્તુ.