પૌત્રી ૪/૪/૨૦૦૭
અધૂરી પૂવૅજન્મની પ્રીત
આજે પૌત્રી બનીને આવી
દિલના પ્રેમસરોવર મધ્યે
એવા કમળ બનીને આવી
બાપુ બેનાના ચહેરા પર
મંજુલ સ્મિત બનીને આવી
મૃદુલ મીઠા સ્નેહ ઝરણમાં
સૂર સંગીત બનીને આવી
બુલબુલ મેનાના કલરવમાં
વિધિનું ગીત બનીને આવી
એવા ઉત્સુક અધીર અષાઢે
શાંત સમીર બનીને આવી


Powered By
said,
April 10, 2007 @ 3:01 am
We await the English translation. : )
said,
April 11, 2007 @ 5:18 am
very nice feelings
said,
April 11, 2007 @ 6:41 am
Great feelings and expression. Congratulations to Samir and his wife and grandparents.
Good Luck and Best Wishes to granddaughter!
Keep in touch. Send pictures.
Bharat.
said,
April 11, 2007 @ 10:39 am
Congrates
said,
April 11, 2007 @ 11:22 pm
The greatest feelings of unselfish love, and an unsurmountable pleasure of the life. With no ego, always willing to give without any expectations, grand children pave our way for total surrender, and then to the Almighty. Congratulations for that heavenly gift. The best of the life is yet to come…and we know it. .And you translated those feelings so beautifully in your poem..
Sincerely,
Hemant & Purnima Gajarawala
said,
April 12, 2007 @ 1:55 pm
“બુલબુલ મેનાના કલરવમાં
વિધિનું ગીત બનીને આવી
એવા ઉત્સુક અધીર અષાઢે
શાંત સમીર બનીને આવી..”
***************************************
એક સુંદર પરી બની આવી,
એક અનોખી પ્રિતની લઈ ને આવી,
દિકરી, વ્હાલનો દરિયોલઈ ને આવી
કિલ્લોલ કરતી કોયલ બાગમાં આવી…આવી, આવી , આવી ઘરમાં અદભૂત આનંદ લઈ ને આવી.. અભિનંદન.. શુભ-વધાઈ..લક્ષ્મી આવી!! વિશ્વદીપ-રેખા
said,
April 18, 2007 @ 3:40 am
Congretulations.
said,
May 11, 2007 @ 11:56 am
Ke vun pade… keep[ it up….Also see–Page 69 of Apne Raste.